Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

રાજકોટ મ્યુનિસિપલના ડે.કમિશનર ચેતન ગણાત્રાની રૂડાના સીઇઓ તરીકે નિમણુક

રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમીશનર તરીકે ફરજ બજાવતા જીએએસ કેડરના ચેતન ગણાત્રાને ''રૂડા''ના સીઇઓ (કારોબારી અધિકારી) તરીકે નિમણુક કરવાનો હુકમ રાજય સરકારે કર્યો છે.

હાલમાં તેમની પાસે ''રૂડા''નો કામ ચલાઉ ચાર્જ છે અને હવે તેઓ ''રૂડા''ના સત્તાવાર અધિકારી તરીકે નિમણુક પામ્યા છે સરકારે આજે ર જેટલા જીએએસ કેડરના અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે.

(2:02 pm IST)