Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ઈન્ડિયન લાયન્સ કલબ ટંકારા મા જન્માષ્ટમી

 ઈન્ડિયન લાયન્સ કલબ ટંકારા તથા લાઈફ લિંકસ વિદ્યાલયના સંયુકત ઉપક્રમે જન્માષ્ટમી ની ઉજવણી કરેલ તેમાં ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો તથા કાનુડા બનેલ. ધોરણ ૧ થી ૪ ના નાના નાના ભૂલકાઓ  કાનૂડા બનીને  આવેલ જેવા કે, જેકસ મિલ્સ, દક્ષ,જયવિર,હિમાંશુ, હેનીલ, મેહુલ, અંશ, મીત, સાવન વગેરે બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો તથા ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓ કાનુડો બનીને ઉજવણી કરવા આવેલ. તથા મીત, મયુર, ખુશ, મેહુલ તથા  સાથે મિત્રો ગોવાળિયા બનીને આવેલ. પ્રિન્સ, ગૌતમ, ગોપાલ વગેરે બાળકોએ  ઉજવણી કરેલ. ઈન્ડિયન લાયન્સ કલબના પ્રેસિડેન્ટ શ્રી જયંતિભાઈ બારૈયા, સેક્રેટરી ગોવિંદભાઇ , વાઈસ પ્રેસિડેન્ટ હિતેનભાઈ બારૈયા, ધર્મભાઈ સવસાણી, વી. કે. ઝાલા, મનોજભાઈ કગથરા, મયુરભાઈ તથા ઈન્ડિયન લાયન્સ કલબ ટંકારા અને લાઈફ લિંકસ વિદ્યાલય સ્ટાફગણ સૌએ ઉત્સપૂર્વક  ભાગ લઇ ઉજવણીને યાદગાર બનાવી.

(3:39 pm IST)