Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

લોકમેળાનું કલેકટર દ્વારા આખરી નિરિક્ષણ

 રાજકોટનો ભવ્યાતિભવ્ય લોકમેળો સંપૂર્ણ તૈયાર થઇ ગયો છે સાંજથી પ્રારંભ થશે પ્રથમ તસ્વીરમાં આજે કલેકટરે મેળાનું નિરિક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી, બાજુમાં પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રાવાલ, અન્ય ઉચ્ચ અધીકારીઓ નજરે પડે છે. મેળાની નીચેની તસ્વીરમાં તૈયારીઓનો અને ચેકીંગનો માહોલ તથા છેલ્લી તસ્વીરમાં મેળાનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી કરનાર હોય ચૂસ્ત બંદોબસ્ત ઉપરાંત સૈન્યના જવાનો-કમાન્ડો પણ ગોઠવાયા છે તે નજરે પડે છે તથા ઇન્સેટ તસ્વીરમાં ડે.કલેકટર ચૌહાણ વિગતો મેળવતા જણાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:33 pm IST)