Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મેળાનો આનંદ માણવા અને તહેવારોની ગરીમા જાળવવા કલેકટર-એડીશ્નલ કલેકટરની અપીલ

કાલથી શરૂ થઇ રહેલા લોકમેળાનો શાંતિપૂર્ણ આનંદ માળવા-તહેવારોની ગરીમા જાળવવા કાયદા-નિયમોનું પાલન કરી સાતમ-આઠમના તહેવારનો આનંદ લેવા કલેકટર ડો. રાહુલ ગુપ્તા-એડી. કલેકટર પરિમલ પંડયા તથા મેળાનું સુપર વિઝન કરી રહેલા સીટી પ્રાંત ચૌહાણે ખાસ અપીલ કરી છે. 

(3:14 pm IST)