Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

૪૮ કલાક સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે

રાજકોટ : બંગાળની ખાડીની સિસ્ટમ્સની અસર આજનો દિવસ રહેશે. જેની અસરથી ગુજરાતના પૂર્વના ભાગોમાં વધુ વરસાદ પડશે. આ સિસ્ટમ્સ રાજયના પશ્ચિમ વિભાગમાં આવશે ત્યારે વરસાદની અસર ઘટી જશે : આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. એકાદ- બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના રહેલી છે.(૩૭.૭)

(3:57 pm IST)