Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

સાંજે રાજકોટમાં અડધો ઇંચ વરસાદ : વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાં જોરદાર ઝાપટા: મોસમનો કુલ વરસાદ 16 ઇંચ

રાજકોટમાં સાંજે 6 વાગે 5 થી 10મી. મી નું વરસાદી ઝાપટું પડ્યું હતું આ સાથે મોસમ નો 16ઇંચ વરસાદ થયો છે

 રાજકોટના સેન્ટ્રલ ઝોન માં 10મી. મી, વેસ્ટ માં 1 મી મી, અને ઇસ્ટ માં 5મી મી વરસાદ ફાયર બ્રિગેડમાં નોંધાયો.છે 

(7:35 pm IST)