Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજકોટમાં વધુ એક હત્યાં: ર રિક્ષા ચાલકો વચ્ચે ધમાલ બાદ છરી વડે હુમલોઃ શહેરમાં ૪ દિવસમાં બીજી હત્યા

રાજકોટઃ શાસ્ત્રીમેદાનમાં ૨ રિક્ષા ચાલકો વચ્ચે ધમાલ બાદ છરી વડે હુમલામાં સાજીદે તેના મિત્ર રઝાક યુસુફ જુણેજાની હત્યા કરીને ફરાર થઇ ગયેલ છે.

બન્ને વચ્ચે જૂના મનદુઃખ હોય અને હત્યા થયાનું પોલીસ તપાસના પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. શહેરમાં ૪ દિવસમાં હત્યાનો આ બીજો બનાવ છે હત્યામાં સાજીદ સાથે અજાણ્યો શખ્શ હોવાનું જાણવા મળે છે.

એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(7:46 pm IST)