Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

નવી અત્યાધુનિક લાયબ્રેરીમાં વાંચકો ઉમટયા

 શનિવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રૈયા રોડ પર પેરેડાઇઝ હોલ સામે કોર્પોરેશન દ્વારા રૂ. પ કરોડના ખર્ચે બનેલી અત્યાધુનિક લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું અને આજે લાયબ્રેરી ખુલ્યાના પ્રથમ દિવસે જ અહીં વાંચકોએ ઉમટી પડી અને નવી સુવિધાનો લાભ લીધો હતો. તે તસ્વીરમાં દર્શાય છે.

(3:53 pm IST)