Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

કોર્પોરેટર વિજય વાંક અને તેની ટીમ દ્વારા સહાય

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૧૨માં શ્રી નાથજી સોસાયટીમાં એકાદ મહીના પહેલા જે મકાન ધરાશાયી થયુ તે વૃધ્ધ જીવાભાઈ મેરામભાઈ માલાને વોર્ડ નં.૧૨ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ૨૫ હજારની આર્થિક સહાય આપી આ તકે કોંગી કોર્પોરેટર વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા, કનકસિંહ જાડેજા, જગદીશભાઈ સખીયા, વજુભાઈ માલા, કાનભાઈ ધ્રાંગિયા, સંદીપ વાંક, મહેશ વાંક, દિનેશ વાંક હજાર ઉપસ્થિતિ રહ્યા હતા.

 

(3:51 pm IST)