Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

રૈયાધારમાં બકાલુ લેવા જવા નીકળેલી સગીરા ગુમઃ અપહરણનો ગુનો

રાજકોટઃ રૈયાધાર ઇન્દીરા સ્લમ કવાટર મેઇન રોડ પર રહેતી ૧પ વર્ષની સગીરા ગઇ કાલે શાક બકાલુ લેવા જવા નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા સગીરાના પિતા બાબુભાઇ જાદવે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ કે. જે. વાઘોશીએ  અજાણ્યા શખ્સ વિરૃધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:16 pm IST)