Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

મેઘાણીનગરમાં બેભાન હાલતમાં દીપકભાઇનું મોત

રાજકોટઃ કોઠારીયા રોડ પર મેઘાણીનગર શેરી નં.પ  માં રહેતા દીપકભાઇ સોમાભાઇ પટેલ( ઉ.વ.પ૮) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત  નિપજયું હતું. આ અંગે એએસઆઇ એસ.વી. ડાંગરે કાર્યવાહી કરી હતી.

 

(1:08 pm IST)