Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

કોટેચા ચોક સર્કલ કે ભંગારવાડો !!

રાજકોટ :  કાલાવાડ રોડ ઉપર કોટેચા ચોક-વિવેકાનંદ સર્કલ ખાતે કોર્પોરેશન કે અન્ય ખાનગી પાર્ટીઓએ પોતાના બોર્ડ ઉતારી-રમણીય-સર્કલની અંડર ખડકી દેતા પસાર થતા રાહદારીઓમાં ભારે કચવાટની લાગણી જન્મી છે, ભારોભાર રોષ છલકાઇ પડતો આજે નજરે પડ્યો હતો, છાશવારે દબાણ માટે દોડી જતી કોર્પોરેશનની ટીમને સર્કલને ભંગારવાડો બનાવી દેવાયું એ કેમ ન દેખાયું તે પ્રશ્ન થઇ પડયો છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

 

(3:54 pm IST)