Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

રાજકોટ સીએ દ્વારા યોગા દિનની ઉજવણી

રાજકોટઃ ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયાની રાજકોટની સીએ બ્રાંચ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત યોગાના નિષ્ણાંત શ્રી નિલેષ ગણાત્રા અને શ્રીમતી સીમા ગણાત્રાએ યોગા કરાવ્યા હતા. જેમા સીએના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

(3:51 pm IST)