Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પી.ડી.યુ. મેડીકલ કોલેજમાં યોગવર્ગ

યોગ દિનની ઉજવણી અંતર્ગત પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે અધિકારી/કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે યોગ વર્ગ ગોઠવાયો હતો. ડીન ડો. ગૌરવીબેન ધ્રુવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં મેડીકલ કોલેજના યોગ ગુરૂ ડો. કલ્પેશ ચંદ્રાણી દ્વારા સંગીતમય શૈલીમાં યોગાસન કરાવાયા હતા.

(3:51 pm IST)