Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ઓ....હો..હો.. ભારે તડકો.. આવરે વરસાદ....!!

BRTS રૂટ-રૈયા રોડ ટેલીકોમ એક્ષચેંજ-૧પ૦ ફૂટ રીંગ રોડ ઉપરના રૂટમાં કોર્પોરેશન BRTS રૂટ ઉપર કોઇ અન્ય વાહન ન ચડી આવે કે દબાણ ન થાય તે માટે સિકયુરીટી મૂકી છે. સિકયુરીટીમેન આ દાદાએ આજે માથે છત્રી ઓઢી લઇ એક કાંકરે બે નિશાન સાધ્યા હતા, ધોમતાપ-બફારો-તડકા સામે રક્ષણ મેળવી.. સોમવારથી મેહુલીયાનું આગમન થાય તે માટે આવરે વરસાદના સંકેત પણ આપી દિધા હતા.

ક્લિક-કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:39 pm IST)