Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

રાજકોટ મધ્યાહન ભોજનના ડે.કલેકટર એમ.કે. પટેલની બદલીઃ ખેડા મૂકાયા...

રાજકોટ તા. રર :.. રાજયના પંચાયત વિભાગે બે ડે. કલેકટરના બદલીના ઓર્ડરો કર્યા છે. જેમાં રાજકોટના મધ્યાહન ભોજન યોજનાના ડે.કલેકટર એમ. કે. પટેલની બદલી કરી તેમને ખેડા જીલ્લા પંચાયતમાં ખાલી રહેલ નાયબ ડીડીઓ તરીકે નિમણુંક આપી છે. જયારે જંબૂસર પ્રાંત શ્રી એ. કે. કલસરીયાની બદલી કરી દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયત કચેરીમાં ડે. ડીડીઓ તરીકે નિમણુંક આપી છે.

(11:40 am IST)