Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

જાગનાથ પ્લોટ વિસ્તારમાં ગંદા પાણીનું વિતરણ : રજૂઆત

રાજકોટ, તા. રર : છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ગંદા પાણીનું વિતરણ થઇ રહ્યાની ફરીયાદ ઉઠવા પામી રહી છે ત્યારે શહેરના જાગનાથ વિસ્તારમાં બે-ત્રણ દિ'થી ગંદા પાણીનું વિતરણ થઇ રહ્યું છે. આ અંગે યોગ્ય કરવા વિસ્તારવાસીઓ દ્વારા મ્યુનિ. કમિશ્નર બંછાનીધિ પાનીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે તેઓએ પાઠવેલ પત્રમાં જણાવાયું હતું કે, વોર્ડ નં. ૦૭ના વિસ્તારમાં ગંદા પાણીનું વિતરણ થાય છે. જાગનાથમાં અશુધ્ધ પાણી થી લોકોમાં રોગચાળાનો ભય રહેલ છે. આ  અંગે તાત્કાલીક યોગ્ય કરવા અંતમાં જણાવ્યું છે.(૮.૧૮)

 

(4:05 pm IST)
  • રણવીર-દીપિકા 10 નવેમ્બરે કરશે લગ્ન? : મુંબઇમાં વહેતી થયેલી વાતો અનુસાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 10 નવેમ્બર, 2018ના રોજ લગ્ન કરશે. આ એક ડેસ્ટિનેશન વેડિંગ હશે. જેમાંનું એક ફંક્શન દીપિકાના હોમટાઉન બૅન્ગલોરમાં યોજાશે. બન્નેનાં લગ્ન દક્ષિણ ભારતીય પરંપરા પ્રમાણે થશે. થોડા દિવસ પહેલાં દીપિકા પોતાની મમ્મી સાથે મુંબઈની એક દુકાનમાં જોવા મળ્યા બાદ ફરી એક વાર તેમનાં લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. access_time 5:44 pm IST

  • સાપુતારામાં વરસાદ : સાપુતારા અને સાપુતારાના ઘાટ ઉપર સતત વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 9:38 pm IST

  • મુખ્યમંત્રી પદની દૌડમાં મારુ નામ માત્ર અફવા: વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સ્થિર:વડોદરામાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ પોતે મુખ્યમંત્રીની રેસમાં હોવાનું નકાર્યું ;છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે access_time 1:04 am IST