Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

બેન્કોમાંથી લોન લઇ નાણા ન ભરનાર ૯૫ પેઢી સામે કલેકટરની કાર્યવાહીઃ ૨૨૧ કરોડની વસૂલાત કરવા આદેશો

જે-તે મામલતદારોને સૂચના અપાઇઃ કાર્યવાહી કરી રીપોર્ટ કરવા તાકિદઃ ૧૦ દિ'નો અપાતો સમય.. : ચાર પાર્ટીએ દોઢ કરોડથી વધુ રકમ ભરી દીધીઃ રાષ્ટ્રીય-સહકારી-ખાનગી બેન્કોના ૨૨૧ કરોડ હાલ ડુબી ગયા

રાજકોટ તા.૨૧: ધી સિકયુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરિટી ઇન્ટ્રેસ્ટ એકટ-૨૦૦૨ ની કલમ ૧૪ હેઠળ બાકીદારની સિકયોર્ડ એસેટસનો કબજો સિકયોર્ડ ક્રેડીટર એટલે કે બેંકને અપાવવાનો રહે છે. આ બાબતમાં જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ હાલમાં બેંકોની ૯૫ જેટલી દરખાસ્તોમાં બાકીદારની મિલ્કતોનો કબ્જો બેંકને અપાવવા સંબંધિત મામલતદારશ્રીઓને અધિકૃત કરતા હુકમો કર્યા છે, જેમાં રૂપિયા ૨૨૦ કરોડ ૩૬ લાખ ૯૩ હજાર ૪૧૩ રૂપિયાની વસુલાત કરવા માટે લોન ભરપાઇ ન કરતી પેઢીઓની સ્થાવર અને જંગમ મિલ્કતો કે જે બેંકમાં તારણમાંં મુકવામાં આવેલ હોય તેવી મિલ્કતોનો કબજો બેંકોને અપાવવા મામલતદારોને જિલ્લા કલેકટર ડો. રાહુલ  ગુપ્તાએ આદેશો કરેલ છે, અને તે અંગે રીપોર્ટ મંગાવ્યો છે, બાકીદારો  આ મુજબ છે.

વસુલ થયેલ કૂલ રકમ

બેંકનું નામ                     બાકીદારનું નામ               વસુલ થયેલ લેણી રકમ

રીલાયન્સ કોમર્શીયલ ફાઇનાન્સ લીમીટેડ        સંગીતાબેન કમલેશભાઇ કમાણી         ૧૩,૩૧,૮૪૫

શુભમ હાઉસીંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ  હાઉનશા રહેમાનશા શામદાર            ૧૦,૫૨,૭૫૬

રાજકોટ નાગરીક સહકારી બેંક લી.              મેસર્સ એવરેસ્ટ પ્લાસ્ટીક પ્રા.લી.        ૧,૦૩,૦૫૬,૮૬૨

શુભમ હાઉસીગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ  સુભાષભાઇ મેણંદભાઇ ડાંગર            ૬,૫૧,૦૫૦

                  એક કરોડ સાઇઠ લાખ બાણુ હજાર પાંચસો તેર                       ૧,૬૦,૯૨,૫૧૩

બેંકનું નામ                      બાકીદારનું નામ                   લેણી રકમ

દેંના બેંક                        ભાવીન ટ્રેડીંગ તથા અન્ય -૨       ૪૯,૬૭,૧૫૯

એચ.ડી.એફ.સી. બેંક            શ્રી રાધે એગ્રો સેન્ટર તથા અન્ય-૨ ૧૧,૯૯,૩૭૯

હાઉસીંગ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન લી.                     આલુ તરકનાથ પી.  ૭,૬૩,૯૬૨

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા        ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ૮૯,૭૧,૪૮૯

                                 રવીભાઇ નરશીભાઇ ચોૈહાણ તથા અન્ય -૨

બેંક ઓફ ઇન્ડિયા               મયુર એન્ડ દેવાંગ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય -૨    ૪૧,૫૦,૭૩૩-૨૨

કોટક મહિન્દ્રા બેંક લીમીટેડ     જતિનભાઇ વલ્લભભાઇ હીરપરા તથા અન્ય-૨   ૧,૮૦,૦૮,૪૯૧

કોટક મહેન્દ્રા બેંક લીમીટેડ      અલ્પેશકુમાર કેશુભાઇ વેકરીયા તથા અન્ય-૨    ૩૪,૪૪,૪૨૦

ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સ કંપની લી.                    મયુરભાઇ નટવરલાલ સતિકુંવર તથા અન્ય-પ                                ૧,૮૧,૦૪,૬૭૬

કોટક મહેન્દ્રા બેંક લી.           મહેશગીરી નવલગીરી ગોસ્વામી તથા અન્ય-૧   ૨૯,૩૨,૪૫૦

કોટક મહેન્દ્રા બેંક લી.           રાજેશ મનસુખભાઇ કુવારડીયા તથા અન્ય-૨    ૨૫,૨૪,૨૮૯

ઇન્ડિયન બેંક                   હરી ઓમ મેટલ્સ પ્રોપરાઇટર મોૈલિક ભદ્રીકભાઇ       ૪૬,૩૪,૨૦૦

                                ઉપાધ્યાય

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા        સલોની ગૃહ ઉદ્યોગ તથા અન્ય-પ  ૩૧,૬૬,૩૨૨

બેંક ઓફ બરોડા                ગીરીરાજ કોટજીન પ્રા.લી. તથા અન્ય-૮ ૧૫,૨૨,૪૩,૭૪૦

બેંક ઓફ બરોડા                ગુજરાત કોટફીબ તથા અન્ય -૪    ૧૪,૪૬,૨૭,૪૩૫

દેના બેંક                        ગીરધરભાઇ ગોબરભાઇ વેકરીયા તથા અન્ય-૪  ૧૮,૩૭,૪૨,૪૧૦

સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટ   ચેમ્પીયન એગ્રો લીમીટેડ તથા અન્ય-પ ૧૩,૬૨,૦૩,૧૭૭

રીલાયન્સ હોમ ફાયનાન્સ લી.   જીતુભાઇ નરભેરામભાઇ ઠક્કર      ૧૬,૫૦,૦૦૦

દેંના બેંક                        એમ.કે. એન્ટરપ્રાઇઝ તથા અન્ય -૩   ૨,૨૧,૮૭,૭૩૧

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા          રઘુવીર ટ્રેડીંગ તથા અન્ય-૩      ૪૩,૨૫,૯૩૦

દેના બેંક                        બાલાજી ટ્રેડીંગ કાંુ                ૫,૩૭,૮૬,૮૭૦

બેંક ઓફ બરોડા                રોમીકા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.           ૧,૩૨,૨૧,૪૫૧

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા      જય અંબે સ્ટીલ પાર્કના પ્રોપરાઇટર નીતીનભાઇ ૯,૦૫,૯૬૩

                                ચંદ્રકાંતભાઇ હંસારા તથા અન્ય-૧

આવાસ ફાઇનાન્સીયર્સ લીમીટેડ ગોપાલભાઇ બલવંતભાઇ સોલંકી તથા અન્ય-૨  ૫,૬૪,૭૮૭

બેંક ઓફ બરોડા                શ્રી રઘુવંશી ફાઇબર્સ પ્રા.લી. તથા અન્ય-૩       ૨૭,૩૭,૮૭,૮૭૯

ડી.સી.બી. બેંક                  નજરમામદ નુરમામદ કાનીયા તથા અન્ય-૨    ૫,૮૪,૦૮૮

ડી.સી.બી. બેંક                  હિતેષ આર. રામાવત તથા અન્ય-૨     ૨૧,૦૮,૬૧૧

ડી.સી.બી. બેંક                  ગીરીશભાઇ ધરમશીભાઇ ભોજક તથા અન્ય-૨   ૪૩,૦૩,૨૪૪

ડી.સી.બી. બેંક                  કરશનભાઇ રવજીભાઇ રાણેવાડીયા તથા અન્ય-૧        ૧૧,૪૨,૨૯૧

અલ્હાબાદ બેંક                  ગોૈરીબેન ધીરજલાલ વાઘેલા તથા અન્ય-૧    ૩૨,૩૮,૩૩૯

અલ્હાબાદ બેંક                  અશ્વીનભાઇ હરજીવનભાઇ ભરડવા ૫૭,૮૦,૨૬૧

દેંના બેંક                        ભાગ્યોદય પોૈવા ફેકટરી તથા અન્ય-૪ ૧૨,૪૩,૧૭૧

દેંના બેંક                        રવિ ઓઇલ પેકર્સ તથા અન્ય-૨    ૧,૮૮,૪૮,૫૨૯

પંજાબ નેશનલ બેંક             ચામુંડા એન્જીનીયરીંગ વર્કસ તથા અન્ય-૩      ૩૨,૬૦,૭૦૬

હાઉસીંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લી.                     શીંગાળા જેન્તી લખમણભાઇ તથા અન્ય-૧                                ૧૯,૯૮,૩૦૬

ડી.સી.બી. બેંક                  નીલેશ અમૃતલાલ નડીયાપરા તથા અન્ય-૨    ૧૯,૨૩,૫૦૯

આવાસ ફાઇનાન્સીયર્સ લી.      મેેહુલભાઇ કાલુભાઇ વોરા તથા અન્ય-૨        ૬,૩૫,૩૭૩

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા        ભારમલ ક્રિએશનના પ્રોપેરાઇટરશ્રી     ૬૯,૫૩,૮૭૬

                                સલીમભાઇ રસુલભાઇ ભારમલ

ઇન્ડિયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાયનાન્સ લી.                        જીજ્ઞેશકુમાર કિરીટકુમાર પારેખ તથા અન્ય-૩                                ૩૧,૦૦,૦૦૦

ઇન્ડિયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાયનાન્સ લી.                        નીશા ગોૈરવ કુમાર નથવાણી તથા અન્ય-૧ ૧૭,૩૬,૬૪૩

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા          રૂદ્રા એન્ટરપ્રાઇઝ તથા અન્ય -૨    ૩૬,૯૮,૭૯૪

દેંના બેંક                        ગણેશભાઇ શામજીભાઇ ગઢીયા તથા અન્ય-૧    ૩૮,૯૧,૮૯૫

બેંક ઓફ બરોડા                શ્રી સંતોષ કોટન સ્પીન પ્રા.લી.     ૧૨,૩૭,૩૨,૧૬૬

ઇન્ડિયન ઓવરસીઝ બેંક        રાધીકા ફુડ પ્રોડકટસ તથા અન્ય-૨ ૯૪,૯૭,૫૫૩

ઇન્ડિયન ઓવરસીઝ બેંક        સ્પીડવેલ એન્જીનીયરીંગ તથા અન્ય-૧  ૫૬,૮૪,૦૩૨

ઇન્ડિયન ઓવરસીઝ બેંક        શ્રી વી.એમ. ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૧    ૫૭,૩૯,૮૪૪

દેંના બેંક                        મનહરલાલ અમરશીભાઇ કોટેચા તથા અન્ય    ૪૦,૨૧,૯૪૬

કેપીટલ ફર્સ્ટ લી.              હાર્દિક મનહરલાલ કોટેચા તથા અન્ય-ર  પ,૧૭,૪૦,૪ર૭

આવાસ ફાયનાન્સ લીમીટેડ    સંજયભાઇ નવીનચંદ્ર દામાણી તથા અન્ય-પ      રપ,૯૪,ર૪૦

આવાસ ફાયનાન્સ લીમીટેડ    અમીત મહેશભાઇ ભટ્ટી તથા અન્ય-૩ રપ,૭૩,૭પ૩

આવાસ ફાયનાર્ન્સ લીમીટેડ    દિનેશભાઇ જેન્તીભાઇ પીઠડીયા તથા અન્ય-૪     ૬,ર૩,૧૦૦

શુભમ હાઉસીંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ કાુ.  ઇરફાન ઉંમરભાઇ સાંજી તથા અન્ય-ર  ૧૪,પ૧,રર૭

આંધ્રા બેંક                  કુબેર ફ્રેમ વર્કસના પ્રોપરાઇટર શ્રી ઉમેશભાઇ     પ૦,ર૬,૯૮પ

                             બાબુભાઇ મુંધવા તથા અન્ય-૧

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા      અમર કોટેક્ષ પ્રા.લી. તથા અન્ય-૬       ૭,૮૦,૯ર,૬૯૯

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા      મારૂતીનંદન જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરી તથા અન્ય-પ ૯,૮૮,૬પ,૬૧૯

ફુલસ્ટોન ઇન્ડીયા ક્રેડીટ કંપની લીમીટેડ                      જિલેશ કાંતીલાલ અનડકટ તથા અન્ય-૧                               ૧,૦૬,૫૭,૬૭૬

રાજકોટ નાગરીક સહકારી બેંક લી.                           આર્યમાન ઇમ્પેક્ષ તથા અન્ય-પ ૬,૦૫,૦૨,૪૮૨

એચ.ડી.એફ.સી. બેંક લી.   રામક્રિષ્ના કોટ-જીન કોર્પોરેશનના નામથી ચાલતી ૩૪,૪૯,૧૯૭

                            ભાગીદારી પેઢી તથા અન્ય-૪

એકસીઝ બેંક               કે.ડી.આર. ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૧૧     ૨,૬૯,૮૨,૯૭૧

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા   ઠકકર ફુડ પેકર્સ એન્ડ પ્રોસેસીંગના  પ્રોપરાઇટર  ૧૫,૭૮,૨૧૪

                            કિર્તીભાઇ ચંદ્રકાંત ચંદારાણા

કોર્પોરેશન બેંક             તુલસી ટ્રેડીંગ કાુ.ના નામથી ચાલતી ભાગીદારી ૬,૩૪,૪૯,૧૩૬

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા   સિધ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝ તથા અન્ય-૪       ૬પ,૧૩,૮૬૭

ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાય.લી.                        વીમલકુમાર તારાચંદ શાહ તથા અન્ય-ર                               ર૯,૬૦,૪પ૬

ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાય.લી.                        રામસિંહભાઇ લક્ષ્મણભાઇ મકવાણા તથા અન્ય-૧૪ ર,ર૩,૬૧,૬૬૮

ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાય.લી.                        પંકજ શાંતીલાલ શાહ તથા અન્ય-પ     ર૪,૦ર,૪૭૮

બેંક ઓફ ઇન્ડીયા           એસ.કે.સ્ટીલ ભાગીદારી પેઢી તથા અન્ય-ર       ૧,૯,૮૧,૦૬૧

બેંક ઓફ ઇન્ડીયા           વીમલ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૧   ૧,૦પ,૦૪, ૧રર

શુભમ હાઉસીંગ ડેવલોપમેન્ટ ફા.કાૂ.                         રાજેશભાઇ દુર્લભજીભાઇ ખંધેડીયા તથા અન્ય-ર                               ૧૫,૭૫,૨૨૯

આવાસ ફાઇનાન્સ લીમીટેડ સવાઇરામ સુજારામ સુથાર તથા અન્ય-પ ૯,૨૮, ૪૮૧

બેંક ઓફ બરોડા            એરોવ પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-ર   ૭૩,૮૭,૧૨૨

ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફા.લી.                         વિનોદ છોટાલાલ કારીયા તથા અન્ય-૭ પ,૪૯,૩૮૪

દેનાબેંક                    રવી પરેશભાઇ ગોરવાડીયા તથા અન્ય-૧ પ૮,૮૮,૪૯૪

કોટક મહિન્દ્રા બેંક લી.      પ્રાગટય ઇમ્પેક્ષના પ્રોપરાઇટર  દિવ્યેન વસંતરાય રાયઠ્ઠા ૧,૧૭,પ૧, ૪૪૯

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા   અશ્વીન ઓટોમેશન તથા અન્ય-ર  ૩,૧૯,૧૮,૪૧પ

બેંક ઓફ બરોડા            મીતલબેન રજનીકાંત કુબાવત તથા અન્ય-૧     રપ,૧૩,૪૧૭

શામરાવ વિઠ્ઠલ કો. ઓ. બેંક લી.                             રાધીકા સાફટ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-ર  ૪પ,૬૮,૪રપ

ઇન્ડીયાબુલ્સ હાઉસીંગ ફાઇ. લી.                              મુકેશભાઇ વિઠલભાઇ ધામેચા તથા અન્ય-૧૬                               ૬૯,૮૪,૮૪૩

યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા ચંદ્રીકા મોહનભાઇ મુલયાણા તથા અન્ય-૧        ૧પ,૧૪,૭૧૧

બેંક ઓફ બરોડા            મારૂતીનંદન કોટક કાુ. તથા અન્ય-ર    ર,પ૯,૮૧,૦૩પ

કેપીટલ ફસ્ટ લી.           હાર્દિક મનહરલાલ કોટેચા તથા અન્ય-ર  પ,૧૭,૪૦,૪ર૭

આવાસ ફાયનાન્સ લીમીટેડ સંજયભાઇ નવીનચંદ્ર દામાણી તથા અન્ય-પ      રપ,૯૪,ર૪૦

આવાસ ફાયનાન્સ લીમીટેડ અમીત મહેશભાઇ ભટ્ટી તથા અન્ય-૩     રપ,૭૩,૭પ૩

આવાસ ફાયનાન્સ લીમીટેડ દિનેશભાઇ જેન્તીભાઇ પીઠડીયા તથા અન્ય-૪     ૬,ર૩,૧૦૦

(4:18 pm IST)