Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ભાજપ વોર્ડ નં. ૭ યોજીત ક્રિકેટ ટુર્ના.માં શકિત ઇલેવન ચેમ્પીયન : ક્રિષ્ટી ઇલેવન રનર્સઅપ

રાજકોટ : ભાજપ વોર્ડ નં. ૭ દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાનમાં યોજવામાં આવી હતી. જેમાં ૫૦ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન નલીનભાઇ વસા, જયોતિન્દ્ર મામા, કલ્પકભાઇ મણિયાર, હાસ્ય કલાકાર સાંઇરામ દવે, રઘુવંશી  સમાજના અગ્રણી યોગેશભાઇ પુજારા, ધીરેન ક્રેઇનવાળા ગીરીશભાઇ ડાંગર, શાન્તુભાઇ રૂપારેલીયા, એડવોકેટ ભગીરથભાઇ ડોડીયા, સોની સમાજના અગ્રણી દિલીપભાઇ રાણપરા, હરીભાઇ ડોડીયા, ભાવનાબેન જોષીપુરા, કુલપતિ કમલેશભાઇ જોષીપુરા, મારૂતિ કુરીયરના રામભાઇ મોકરીયા, ડો. અમિતભાઇ હપાણી, પ્રજાપતિ સમાજના મનસુખભાઇ ધંધુકીયા, મુરલીધર સ્કુલના ટ્રસ્ટી દર્શીતભાઇ જાની, કોઠારીયાનાકા મિત્ર મંડળના પ્રમુખ નિલેશભાઇ વોરા, ડોલરભાઇ મહેતા, જૈન સમાજના અગ્રણી મયુરભાઇ શાહ, ફાલ્ગુનભાઇ, હરેશભાઇ પારેખ, રજપુત સમાજના જયેશભાઇ પરમાર, ધ્રુવભાઇ ડોડીયા, અમિરાજસિંહ ડોડીયા, સુભાષભાઇ બોદર, વિપુલસિંહ ડોડીયા, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન એડવોકેટ દિલીપભાઇ પટેલ, એ.જી.પી. કમલેશભાઇ ડોડીયા, એડવોકેટ હિતેષભાઇ દવે વગેરે ઉપસ્તિ રહ્યા હતા. ઉપરાંત ભાજપ અગ્રણી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ પ્રમુખ નિતીનભાઇ ભારદ્વાજ, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, શહરે ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ રાઠોડ, શહેર મંત્રી દિગ્વીજયસિંહ ગોહેલ, ડે. મેયર દર્શીાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, દંડક રાજુભાઇ અધેરા, આરોગ્ય શાખાના ચેરમેન મનીષભાઇ રાડીયા, કાર્યકારી પ્રમુખ પ્રફુલભાઇ કાથરોટીયા, કોર્પોરેટર કશ્યપભાઇ શુકલા, દલસુખભાઇ જાગાણી, સેનીટેશન ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, મુખ્ય મંત્રીશ્રીના પી.એ. નિરજભાઇ પાઠક, શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, નિલદીપભાઇ ભટ્ટી, રાહુલભાઇ મહેતા, વડીલ ગોપાલભાઇ પરમાર (બાબુઆતા), આસીફભાઇ સલોત, ભાવસીંગભાઇ ડોડીયા, કૌશિકભાઇ અઢીયા, નિતિનભાઇ ભૂત, હેમભાઇ ચૌમહાણવગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં શકિત ઇલેવને પ્રથમ બેટીંગ કરીને ૧૨૪ રન બનાવતા તેના જવાબમાં ક્રિષ્ટી ઇલેવને ૧૦૪ રન બનાવ્યા હતા. આમ શકિત ઇલેવન ચેમ્પીન જાહેર થયેલ. મેન ઓફ ધી મેચ શકિત ઇલેવનના મિતેશભાઇ થયેલ. તેમને શહેર મહામંત્રી જીતુભાઇ કોઠારી, હરીભાઇ ડોડીયા દ્વારા તેમજ બેસ્ટ બોલર શકિત ઇલે.ના પ્રતાપભાઇને વોર્ડ પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, ઇનોવેટીવ સ્કુલના ચેરમેન નિરેનભાઇ જાની, વોર્ડ પ્રમુખ જીતુભાઇ સેલારા, મહામંત્રી રમેશભાઇ પંડયા, કિરીટભાઇ ગોહેલ દ્વારા ઇનામો અપાયા હતા. બેસ્ટ બેટસમેન શકિત ઇલેવનના સંજયભાઇ રાણા ઉર્ફે કેમ્બરલ થતા તેમને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે ઇનામ આપેલ. મેન ઓફ ધી સીરીઝ આર.સી. ઇલેવનના ગોપાલભાઇ ગમારાને જાહેર કરાતા શહેર પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ ઇનામ આપેલ. ટુર્નામેન્ટની રનર્સ અપ ટીમ ક્રિષ્ટી ઇલેવાનને રૂ.૭૫૦૦ નો રોકડ પુરષ્કાર તથા ટ્રોફી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શહેર મહામંત્રી જીતુભાઇ કોઠારી, કોર્પોરેટર કશ્યપભાઇ શુકલા દ્વારા અપાયેલ. ટુર્નામેન્ટની ચેમ્પીયન બનેલ શકિત ઇલેવનને રૂ.૧૧૦૦૦ નો રોકડ પુરસ્કાર તથા ટ્રોફી શહેર પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પૂર્વ પ્રમુખ નિતીનભાઇ ભારદ્વાજ, મેયર જૈમીનભાઇ ઉપાધ્યાય, દેવાંગભાઇ માંકડે ઇનામ આપેલ. ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ મેચ અને ટીમોને જાજરમાન ઇનામથી સન્માનીત કરાયા હતા. ગ્રાઉન્ડ બોય તરીકે જય, અક્ષય, બાબુભાઇને પણ વિક્રમભાઇ પુજારા, અરૂણભાઇ સોલંકી દ્વારા ઇનામો અપાયેલ. કોમેન્ટ્રેટર મુકેશભાઇ બારોટ, ભરતભાઇ કાછડીયા, ઇન્દ્રેશભાઇ ગોકાણી, રોનકભાઇ પરમારને આર્કીટેક અશ્વિનભાઇ સંઘવી, અંકુરભાઇ સંઘવી, રાજપુત સમાજના અગ્રણી જયેશભાઇ રાજપુત દ્વારા ઇનામ અપાયેલ. ટુર્નામેન્ટના સ્કોરર ભાવિકભાઇ ગોહેલ, રાજેશભાઇ ગોસ્વામી, ભાવેશભાઇ સોનપાલને પણ યોગેશભાઇ, જયેન્દ્રભાઇ ગોહેલ, હેમભાઇ ચૌહાણ દ્વારા ઇનામ અપાયેલ. સમગ્ર આયોજન ટીમના દેવાંગભાઇ માંકડ, સુરેન્દ્રસિંહ વાળા, અજયભાઇ પરમાર, જીતુભાઇ સેલારા, કિરીટભાઇ ગોહેલ, રમેશભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ વિવિધ કમીટીના જયેન્દ્રભાઇ ગોહેલ, સતીષભાઇ ગમારા, પાર્થરાજસિંહ ચૌહાણ, મનોજભાઇ ડોડીયા, સંદીપભાઇ ડોડીયા, રમેશભાઇ દોમડીયા, જયશ્રીબેન રાવલ, રાજુભાઇ મુંધવા, ઇશ્વરભાઇ જીતીયા, કીર્તીભાઇ રાવલ, મયંકભાઇ પાઉં, યોગેશભાઇ વાળા, પરેશભાઇ ડોડીયા, પથુભા ડોડીયા, રાજનભાઇ ત્રિવેદી, પ્રશાંત લાઠીગ્રા, વિજયભાઇ ચૌહાણ, ચંદ્રશભાઇ પરમાર, ભાવિન ગોટેચા, નિખીલભાઇ મહેતા, દિપકભાઇ પારેખ, બીપીનભાઇ ભટ્ટી, અફઝલભાઇ, મોહીત ગણાત્રા, પરેશભાઇ ચગ, રાજુભાઇ વાઘેલા, જયુભાઇ રાઠોડ, કેતનભાઇ સાપરીયા,મોહીત પરમાર, આશુતોષ મહેતા, આનંદભાઇ વાળા, હિરેનભાઇ ગાંગાણી, મહેશભાઇ ત્રિવેદી, નિકુંજભાઇ વૈદ્ય, દિનેશભાઇ સોલંકી, કાળુભાઇ ઓડ, કિરીટભાઇ કામલીયા, સુરેશભાઇ સિંઘવ, ધ્રુવભાઇ રાજા, રાહુલભાઇ દવે, દર્શનભાઇ ત્રિવેદી, હિમાંશુભાઇ કારીયા, ઉમેશભાઇ જે. પી., જીગરભાઇ ભટ્ટ, ઝોહરભાઇ કપાસી વગેરેએ જહેમત ઉઠાવી હતી. સતાધાર ક્રિકેટ કેમ્પના પરેશભાઇ ડોડીયા, કેતનભાઇ સાપરીયા, સમીરભાઇ દોશી, રાજભા પરમાર, બી. ટી. ગોહીલ, જીણુભા ગોહીલના સહયોગથી ટુર્નામેન્ટનું આયોજન થયુ હતુ.

(4:00 pm IST)