Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

રાજકોટવાસીઓ આનંદો... વેરા વળતર યોજના બે મહિના સુધી લંબાવાઈ : મેયરશ્રીના પદાધિકારીઓની જાહેરાત

રાજકોટ : રાજકોટ કોર્પોરેશન દ્વારા વેરા વળતર યોજના ૩૧ જુલાઈ સુધી ૧૦% તથા ૧ ઓગષ્ટથી ૩૧ ઓગષ્ટ સુધી ૫% વળતર યોજના લંબાવવામાં આવી છે : મહિલા મિલકત ધારકોને વિશેષ ૫% વળતર આપવામાં આવે છે : સ્ટેન્ડીંગમાં દરખાસ્ત

 

(12:50 pm IST)