Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કોઠારીયામાં રાજપૂત સમાજ દ્વારા કરણી સેનાના અધ્યક્ષનું સન્માન

રાજકોટ : શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ શ્રી સુખદેવસિંહજી ગોગામેડીનું કોઠારીયા રાજપૂત સમાજ દ્વારા સુરાપૂરાદાદાના સાનિધ્યમાં સન્માન કરાયેલ. આ પ્રસંગે અગ્રણીઓ ચંદુભા પરમાર, દોલુભા ડોડીયા, નાનજીભાઇ ડોડીયા, વિજયસિંહ ડોડીયા, કલ્પેશસિંહ નકુમ, વિક્રમસિંહ સોલંકી, નીતિનસિંહ ડોડિયા, અશ્વિનસિંહ ડોડીયા, લખધીરસિંહ ડોડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(11:52 am IST)