Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

શહેરીજનો આ લોકશાહી પર્વમાં અચૂક જોડાયઃ મતદાનએ મહાદાનઃ બંછાનિધિ પાનીની અપિલ

રાજકોટઃ  આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે ત્યારે દરેક નાગરિક પોતાનો લોકશાહીનો મતદાનનો ધર્મ બજાવે અને  અચૂક મતદાન કરવા મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીની અપિલઃ કાલે યલો એલર્ટ એટલે કે ૪૦ ડિગ્રીથી ઉપરનું તાપમાન રહેનાર હોય તેની સામે રક્ષણ મેળવીને પણ લોકો મતદાન અચૂક કરે

(4:12 pm IST)