Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

હેન્ડીક્રાફટ પ્રદર્શન

 મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા - કોલેજના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં હેન્ડીક્રાફટ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. સંસ્થાના બાલમંદિર, શાળા, કોલેજોના ૧૭ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઇ સર્જનાત્મકત શકિતના દર્શન કરાવ્યા હતા. કિશાનપરા ચોક ખાતે સરદાર સ્મારક ટ્રસ્ટ ખાતે યોજાયેલ આ પ્રદર્શનની સાથે વેંચાણની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અલ્પનાબેન ત્રિવેદી તથા સંસ્થાના આચાર્યશ્રીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(4:00 pm IST)