Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ભાજપ કાર્યાલયે તૈયારીનો ધમધમાટ

રાજકોટ : આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થનાર છે. ભાજપ મધ્યસ્થ કાર્યાલયે બેઠકોનો ધમધમાટ ચાલે છે. વધારેમાં વધારે મતદાન થાય અને  ભાજપ તરફી થાય તેવી તૈયારીઓ ચાલે છે.  (તસ્વીર અશોક બગથરીયા)

(3:30 pm IST)