Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

સેન્ટ ગાર્ગી શાળામાં હનુમાન જયંતીની-ભાવપૂર્ણ ઉજવણી

શહેરની સુભાષનગરમાં આવેલ સેન્ટ ગાર્ગી વિદ્યાસંકુલ દ્વારા હનુમાન જયંતિની ભાવસંભર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય રમાબેન હેરભા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઇ હેરભા દ્વારા શાળામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. તમામ વિદ્યાર્થીઓ તેમજ શહેરના જુદા-જુદા વિસ્તારના અગ્રણીઓને આમંત્રીત કરવામાં આવેલ આ તકેે જીતુભાઇ શાહ, મનિષભાઇ રાડીયા, (કોર્પોરેટર) દર્ક્ષિતાબેન શાહ, ડો. શીલુ, રૂપાબેન શીલુ, અજયભાઇ પટેલ, કાળુમામા, સુરેશભાઇ પરમાર, કૌશિકભાઇ અઢીયા, ગુણુભાઇ ભટ્ટ, ગુણુભાઇ ડેલાવાળા, વિજયભાઇ કારિયા, કપિલભાઇ, મનોજભાઇ (કુમકુમ ગ્રુપ) જયેશભાઇ ઉપાધ્યાય, રામજીભાઇ માવાણી, રમાબેન માવાણી, પુષ્પાબેન રાઠોડ, નયના બહેન રાઠોડ, ઉન્ નતિબેન ચાવડા, શરદભાઇ ચાવડા, વંદનાબેન ભારદ્વાજ, રાજુભાઇ સિધ્ધપુરા, એઝાઝભાઇ બુખારી, સોફીયાબેન દલ, અલારખાભાઇ, સમીમબેન રઝકભાઇ, નરેન્દ્રભાઇ ઠાકુર, સીમાબેન શ્રદ્ધાબેન, દેવ્યાનીબહેન તેમજ માહેશ્વરી વૃદ્ધાશ્રમના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગમાં ઉપસ્થિત રહેનાર સર્વ મહેમાનોનો ભરતભાઇ તથા રમાબેન હેરભા દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ.(૬.૧૫)

(3:27 pm IST)
  • નરેન્દ્રભાઇ મમતાના ગઢમાંથી બીજી બેઠક ઉપરથી ચૂંટણી લડશે ? ગમે તે ઘડીએ જાહેરાત થવાની સંભાવના: અમિતભાઇ કોલકત્તામાં મહત્વની જાહેરાત કરે તેવી ભારે ચર્ચાઃ ટૂંક સમયમાં પત્રકારોને સંબોધશેઃ પશ્ચિમ બંગાળમાં ભારે ચર્ચા છે કે, નરેન્દ્રભાઇ મોદી વારાણસી ઉપરાંત બીજી બેઠક પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના હોમગ્રાઉન્ડ ઉપરથી લડશે access_time 12:33 pm IST

  • વારાણસીમાં નરેન્દ્રભાઈ સામે પ્રિયંકા ગાંધી જુકાવી રહ્યાની જોરશોરથી ચાલો રહી છે ચર્ચા : કોંગ્રેસ જબ્બરદસ્ત દાવ ખેલવાની તૈયારીમાં : દેશભરમાં ભારે ઉત્તેજના : સત્તાવાર જાહેરાત ગમે તે ઘડીએ શક્ય access_time 9:13 pm IST

  • અભિનેતાથી નેતા બની શકે છે અક્ષયકુમાર : ગુરદાસપુરથી ટિકીટ ? : બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે : ભાજપ તેમને ગુરદાસપુરથી ટિકીટ આપે તેવી શકયતા છે : આ બેઠક અગાઉ વિનોદ ખન્નાની હતી access_time 3:23 pm IST