Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

જીવનનગરમાં હોળી ઉત્સવ

 રૈયા રોડ પર આવેલ જીવનનગર ખાતેના ચોકમાં જીવનનગર એકતા ગ્રુપ, વિકાસ સમિતિ અને વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ દ્વારા હોળી ઉત્સવ મનાવવામામાં આવ્યો હતો. ૧૧,૧૧૧ છાણાની વિશાળ હોળી કરવામાં આવી હતી. જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્કના રહીશો પણ સામેલ થયા હતા. સમિતિના પ્રમુખ જયંત પંડયાએ ગ્રુપ વતી સૌને આવકારી જીવનનગરમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓનો ચિતાર આપ્યો હતો.

(3:40 pm IST)