Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

રાજકોટમાં બેફામ પાણી ચોરી : સામે ખરાબ પાણી એટલું જ લોકોને મળે છે ?: ૭૮૦૦ થી વધુ ફરીયાદો

રાજકોટ : એક વર્ષમાં ખરાબ પાણી અને પાણી ચોરીની કોર્પોરેશનમાં ૭૮૦૦ થી વધુ ફરીયાદો : ડાયરેકટ પમ્પીંગની ૬૦૦ તથા અન્ય ૧૭૩ ફરીયાદો : તંત્રને દોડધામ થઇ પડી : હજુ પાણી ચોરી-ડાયરેકટર પમ્પીંગની ફરીયાદોનો ધોધ ચાલૂ....

(4:43 pm IST)