Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

પુનિત સદ્‌્‌ગુરૂ ભજન મંડળ દ્વારા શંખેશ્વર ખાતે ભજનો-રાસ ગરબા

રાજકોટ : શ્રી પુનિત સદ્‌્‌ગુરૂ ભજન મંડળના ઉપક્રમે કાલે રાત્રે ૯.૩૦ વાગ્‍યે શ્રી સચ્‍ચદે પરિવારના કુળદેવતા પ.પૂ. શ્રી ક્ષેત્રપાળ દાદા, કુળદેવી પ.પૂ. આઇશ્રી, ખોડીયાર માતાજી તથા પ.પૂ. શ્રી ગણપતિ દાદાનો ૩૮મો પાટોત્‍સવ નિમિતે ‘સંત પુનિત' ના ભજનો ત્‍થા રાસ-ગરબાનું આયોજન મુ. લોલાડા તા. શંખેશ્વર જી. પાટણ (ઉ.ગુજરાત) ખાતે થયેલ છે. તો સમસ્‍ત શ્રી સચ્‍ચદે પરિવારને સમયસર પધારવા શ્રી પુનિત સદ્‌્‌ગુરૂ ભજન મંડળના પ્રમુખ શ્રી જયેશભાઇ નથવાણીએ અનુરોધ કરેલ છે.

(4:48 pm IST)