Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

રાજકોટ વિછીયા વિસ્તારમાંથી રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે નશાકારક સીરપ (કોર્ડીન) નો જથ્થો ઝડપી પાડયો, નશાકારક સીરપ (કોર્ડિંન) 840 કબ્જે, બોટાદનો પ્રકાશ પ્રવીણભાઈ સાકરીયાની સ્વિફ્ટ કારમાંથી સીરપ ઝડપાઇ, પોલીસે કાર્યવાહી શરુ કરી. વિડીયો : કરશન બામટા-આટકોટ

(2:48 pm IST)