Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

મોદી સ્‍કુલનું ગૌરવ

રાજકોટ : તાજેતરમાં સ્‍વામી પ્રણવાનંદજી સંસ્‍કૃત પ્રચાર ટ્રસ્‍ટ દ્વારા આયોજીત કંઠસ્‍થ સ્‍તોત્ર વૃંદગાન સ્‍પર્ધા યોજવામાં આવેલ. તેમાં શ્રી પી.વી. મોદી સ્‍કૂલના વિદ્યાર્થીનીઓઅ ેિદ્વતીય ક્રમાંક મેળવેલ છે. આ સ્‍પર્ધામાં સ્‍કૂલના વિદ્યાર્થીનીઓ વ્‍યાસ નિયતિ, ઠાકર જલ્‍વી, ઠાકર દ્રષ્‍ટિ, સેજપાલ ખુશી અને પાટડિયા પરી એ શ્રેષ્‍ઠ પ્રદર્શન કરેલ. વિદ્યાર્થીઓને કાર્યક્રમના અંતે પારિતોષિક અને પુસ્‍તકો અર્પણ કરવામાં આવેલ.

શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી ડો. આર. પી. મોદી તથા મેનેજિંગ ડિરેકટર ધવલભાઇ મોદી દ્રારા સંસ્‍કૃત વૃંદગાન સ્‍પર્ધામાં ઉજજવળ પરિણામ બદલ આર્શીવાદ પાઠવેલ.(

(2:48 pm IST)