Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

રાજકોટના વજુભાઇ પરમાર અને પરેશભાઇ મહેતાને બેસ્ટ સ્ટ્રકચર એવોર્ડ

રાજકોટ : અમદાવાદ ખાતે તાજેતરમાં ઇન્ડિયન કોંક્રીટ ઇન્સ્ટીટયુટ દ્વારા સ્ટેટ લેવલનો બેસ્ટ સ્ટ્રકચર એવોર્ડ ૨૦૨૦ એનાયત કરવાનો સમારોહ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ બિલ્ડીંગ કોન્ટ્રાકટર એસોસીએશનના કમીટી મેમ્બર વજુભાઇ વી. પરમાર અને પરેશભાઇ એલ. મહેતાને પણ એવોર્ડ એનાયત થતા આર.બી.સી.એ. દ્વારા ગૌરવ લઇ અભિનંદન પાઠવ્યા હતા.

(3:28 pm IST)