Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

શિવસ્તુતી ઇંગ્લીશ સ્કૂલ શાપર દ્વારા શહીદોને અંજલી

શાપર વેરાવળ મુકામે પુલવામાના વીર  શહીદોને શ્રધ્ધાંજલી આપવા માટે વિશાળ રેલી  શાપર-વેરાવળ વિસ્તારમાં નીકળેલ જેમાં  શિવસ્તુતિ  ઇંગ્લીશ સ્કુલના સર્વે શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ, ભૂમિ મેડમ દવે તથા દીપકભાઇ દવે ના માર્ગદર્શન હેઠળ શહીદ જવાનોને  શ્રધ્ધાંજલી અર્પિત કરેલ હતી. સમગ્ર  શહેરમાં આ રેલી ફરેલ હતી ત્યારની તસ્વીર

(4:28 pm IST)