Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ભાજપનો વિડીયો રથ વોર્ડ નં.૭માં ફર્યો

રાષ્ટ્રના ઉજજવળ ભવિષ્ય માટે ૨૦૧૯ લોકસચા ચૂંટણી માટે ભાજપનો સંકલ્પ પત્ર બતાવવા દેશના કરોડો લોકોના સૂચનો લેવા માટે તેમજ ભાજપના સંકલ્પ પત્ર માટેના લોકમનના સૂચનો, અભિપ્રાયો અને લાગણીઓ એકત્રિત- સંકલિત કરવા ભાજપ દ્વારા 'ભારત કે મન કી બાત- મોદી કે સાથ' 'વિડીયો રથ' વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવેલે તે અંતર્ગત વિધાનસભા-૭૦માં આશાપુરા મંદીર, પેલેસે રોડ ખાતે વોર્ડ નં.૭માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રફુલ કાથરોટીયા, અનિલભાઇ પારેખ, કશ્યપ શુકલ, અજય પરમાર, નીરજ પટેલ, ભરત ગમારા, વીનુભાઇ જીવરાજાની, પાર્થરાજસિંહ ચૌહાણ, કિરીટ કામલીયા, નીકુંજ વૈદ્ય, રમેશ દોમડીયા, મનોજ ડોડીયા, વિશાલ માંડલીયા, સંદીપ ડોડીયા, ઉન્નીતબેન ચાવડા, પીનાબેન કોટક, દક્ષાબેન શાહ, રાહુલભાઇ દવે, વીપુલ માખેલા સહીતના સાથે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:16 pm IST)