Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાજકોટ શહેર-જીલ્લાના ૨૨૦૦થી વધુ મતદાન મથક ઉપર શનિ-રવિ ખાસ ઝુંબેશ

 

ચૂંટણી પંચની સૂચના બાદ રાજકોટ શહેર-જીલ્લાના ૨૨૦૦થી વધુ મતદાન મથકો ઉપર શનિ-રવિ ખાસ ઝૂંબેશઃ મતદારો નામ ઉમેરવા,  કમી, સુધારણા, સ્‍થળ ફેરફાર સહિતના ફોર્મ ભરી શકશેઃ બુથ લેવલ ઓફિસરો સવારે ૧૦ થી સાંજે ૬ એમ આખો દિ' બેસશે

 

(4:03 pm IST)