Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વોર્ડ નં.૧૭ ના સુભાષનગરમાં ડામર કામ શરૂ કરાવતાં શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી

રાજકોટ  :  વોર્ડ નં.૧૭ ના ન્યુ સુભાષનગર શેરી નં.-ર-બીમાં આજરોજ રાજકોટ મહાનગરપાલીકા ના શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણીના હસ્તે ડામર કામ શરૂ કરવામાં આવ્યું હતું તે વખતની તસ્વીર. આ તકે વોર્ડના કોર્પોરેટર અનિતચાબેન ગોસ્વામી, વોર્ડના પ્રભારી જીજ્ઞેશભાઇ જોશી, વોર્ડ પ્રમુખ જેન્તીભાઇ નોધણવદરા, મહામંત્રી યોગેશભાઇ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા, પૂર્વ કોર્પોરેટર જેન્તીભાઇ સરધારા, ભાજપ અગ્રણીઓ રમેશભાઇ રામાણી, રવજીભાઇ મકવાણા, હિતેન્દ્રભાઇ વડેરા સહિતના આગેવાનો હાજર રહયા હતા.

(3:56 pm IST)