Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મોરબી રોડ ઉપર ધડાધડ 'મેમા'નો વરસાદ : ૧૦ થી ૧૫ હજાર સુધીના દંડ ફટકાર્યા : લોકો આગબબુલા : રાજકોટ પોલીસ કમિશ્નરને રજૂઆત

રાજકોટ : કોઈપણ જાહેરાત વિના કેમેરા મૂકી સામાન્ય માનવીની કમ્મર ભાંગી જાય તેવા દંડ ફટકારવા લાગતા ભારે રોષ : વોર્ડ નં.૪ ગીરીરાજ પાર્ટી પ્લોટ ખાતે ખોડીયાર પાર્કથી ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે ૫૦ મીટર આગળ ચોક હોવાથી અને જાણ નહિં કરવાથી ભારે દંડના ઈ-મેમો ઝીંકવામાં આવતા ગરીબ- મધ્યમ વર્ગના લોકોમાં હાહાકાર : પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલને લતાવાસીઓની વેદના અંગે લેખિત રજૂઆત કરતાં વી.એન. કુંભરવાડીયા (મો.૯૯૧૩૩ ૭૭૭૦૫) લોકોને રાહત નહિં અપાય તો ગાંધી રાહે વિરોધ પ્રદર્શન થશે તેવું જાણવા મળે છે.

(3:53 pm IST)