Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મેગા બ્લડ ડોનેશન કેમ્પ

રાજકોટઃ રાજ્યકક્ષાની ૨૬મી જાન્યુઆરીની ઉજવણી અંતર્ગત મવડી ખાતે કલેકટર-જીલ્લા પંચાયતના સંયુકત ઉપક્રમે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.તસ્વીરમાં બ્લડ કેમ્પનું ઉદઘાટન કરતા શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, બાજુમા કલેકટર તથા અન્યો જણાય છે., બીજી તસ્વીરમાં કેમ્પ બહાર મંત્રીશ્રી કલેકટરશ્રી, તથા અન્યો નજરે પડે છે.

(3:38 pm IST)