Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રાજકોટ આવેલા ચીફ સેક્રેટરી અનિલ મુકિમઃ પ્રજાસત્તાક પર્વ ઉજવણીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

રાજકોટ : રાજકોટ ખાતે રેસકોર્ષ મેદાન ઉપર આવેલ માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પ્રજાસત્તાક પર્વ ઉજવણીની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહેલા રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી અનિલ મુકિમ નજરે પડે છે. રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિન ઉજવણીનું રાજકોટ મુખ્ય યજમાન આ વર્ષે બન્યું છે. રાજકોટ ખાતે આ વર્ષે રાજ્ય કક્ષાના પ્રસંગો અને પરેડનું આયોજન થયું છે.

(4:32 pm IST)