Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ચેમ્બરની નવી ટીમ દ્વારા જીએસટી રીફંડ પ્રશ્ને રજુઆત

રાજકોટ : તાજેતરમાં યોજાયેલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણીમાં ચૂંટાયેલ નવી ટીમ-વેપાર-ઉદ્યોગ જગતના પ્રશ્ને એકટીવ મોડમાં આવી ગયેલ છે. નવી ટીમે કેન્દ્રીય કોમર્સ અને ઉડીયન મંત્રીશ્રી સુરેશ પ્રભુ સાથે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમીટમાં મુલાકાત કરી પાર્થભાઇ ગણાત્રા અને નોૈતમભાઇ બારસીયા દ્વારા બે પ્રશ્નો સત્વરે ઉકેલવા માંગણી કરવામાં આવેલ જેમાં આઇજીએસટી રીફંડ અને રાજકોટમાં હયાત એરપોર્ટ ખાતે નવા રન-વેનું ઇન્સ્પેકશન ઝડપથી કરાવવા રજુઆત કેરલ.(.૨૬)

(4:11 pm IST)
  • જમ્મુકાશ્મીરના સોપીયા ખાતે સુરક્ષા દળોએ છ આતંકીઓને ઘેરી લીધા છે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ access_time 11:19 am IST

  • રાજ્યના 144 જેટલા બિન હથિયારધારી પી,એસ,આઈ,ની બદલીનો ઘાણવો કાઢતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા access_time 9:03 pm IST

  • પ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST