Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

વોર્ડ નં.૧ના શાસ્ત્રીનગરમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભઃ

શહેરના વોર્ડ નં.૧માં આવેલ શાસ્ત્રીનગર વિસ્તારમાં પેવીંગ બ્લોક નાખવાનું કામ રૂ થયેલ તે વખતની તસ્વીર. વોર્ડ નં.૧નાં કોર્પોરેટર બાબુભાઇ આહીરના હસ્તે કામનું ખાતમુહુર્ત કરાયું હતું. તેમની સાથે કોર્પોરેટર દુર્ગાબા જાડેજા-અંજનાબેન મોરઝરીયા જોડાયેલ. પ્રસંગે વોર્ડ નં. ભાજપ પ્રમુખ રસિકભાઇ બદ્રકીયા મહામંત્રી કાનાભાઇ સથવારા, ભાજપ અગ્રણી કાળુભાઇ સથવારા, યુવરાજસિંહ ચુડાસમા, જયદીપસિંહ જાડેજા, પ્રવિણભાઇ ડાંગર, કિશોરભાઇ સથવારા, માંડણભાઇ શિયાળ, હસુભાઇ ચુડાસમા, ભરતભાઇ મુલીયાણા, હરિભાઇ મકવાણા, અશોકભાઇ મુલીયાણી, અશોકભાઇ વાડોલીયા, ભરતભાઇ મકવાણા સહિત તમામ વોર્ડ આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.(.૨૯)

(4:07 pm IST)