Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વસંત પંચમી-પવિત્ર દિવસ છતાં રાજકોટની ઝોન-૧ સહિત તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીમાં ભયંકર મંદી

વસંત પંચમીનો પવિત્ર દિવસ છતાં દસ્તાવેજ નોંધણીમાં ભયંકર મંદી-ટાઢોડૂ હોવાનો નિર્દેશઃ ઝોન-૧ માં બપોરે ર સુધીમાં માત્ર ૧૮ દસ્તાવેજો નોંધાયાઃ અન્ય સબ રજીસ્ટ્રાર કચેરીમાં પણ આ જ હાલતઃ GST સહિતના મુદા નડતરરૂપ બન્યાના સંકેત...

(4:21 pm IST)