Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સ્કુલ વાન પ્રશ્ને વાલી મંડળની રજુઆત

 રાજકોટઃ રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંજતા પરિવહન નિયમોનું કડક અમલ કરાવવા રજુઆત કરી હતી. તે સમયની તસ્વીર પ્રમુખ હિંમતભાઇ લાવડીયા, જેન્દ્રસિંહ ઝાલા, ઉપન્દ્રભાઇ કોઠારી, મોહનભાઇ સોજીત્રા, જીતુભાઇ લખપત સહિત નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:21 pm IST)