Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

જિલ્લા પંચાયતની અંતિમ સભામાં ૧૦ સભ્યો ગેરહાજર

રાજકોટ : જિલ્લા પંચાયતની વર્તમાન ચૂંટાયેલી પાંખની આજની અંતિમ સામાન્ય સભામાં ભાજપ-કોંગીના મળી ૧૦ સભ્યો ગેરહાજર રહયા હતાં. રપ સભ્યો હાજર રહ્યા હતાં. એક બેઠક ખાલી પડેલી છે. હવે પછી નવા શાસકોની નવી સામાન્ય સભા માર્ચ ર૦ર૧ માં મળે તેવા સંજોગો છે.

(3:57 pm IST)