Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અરરર... સ્માર્ટ સીટી રેન્કીંગમાં રાજકોટ પાછળ ધકેલાયું: ૩૯માં સ્થાને પહોંચી ગ્યું

રાજકોટઃ સ્માર્ટ સીટી પ્રોજેકટનું કેન્દ્ર સરકાર દ્વારા દર અઠવાડિયે રેન્કીંગ જાહેર થાય છે તેમાં આ વખતે રાજકોટ છેક ૩૯માં ક્રમે ધકેલાઇ જતાં તંત્ર વાહકો ચિંતીતઃ રૈયા-સ્માર્ટ સીટીનાં કામોમાં ઢીલાશ થતાં રેન્કીંગમાં ઘટાડોઃ ભોપાલ પ્રથમ સ્થાને (૭.૪૭)

(3:39 pm IST)