Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

આજે બપોર બાદ તમામ પ્રાંત ડે. કલેકટરો અને મામલતદારોની મીટીંગ બોલાવતા કલેકટરઃ ઢગલાબંધ ફાઈલો પેન્ડીંગ

ચૂંટણી પછી પહેલી મીટીંગઃ મહેસુલી તમામ કામગીરી અંગે બપોર બાદ તમામ પ્રાંત-ડે. કલેકટરો અને મામલતદારોની મીટીંગ બોલાવતા કલેકટરઃ પ્રજાલક્ષી પેન્ડીંગ થોકબંધ કામો-ફાઈલોના ઢગલાનો ઝડપી નિકાલ અંગે ખાસ સમીક્ષા થશે

(4:02 pm IST)