Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

રાજકોટના નવા રિંગરોડ ઉપર ટ્રાફિકજામ : છેલ્લી એક કલાકથી જામનગર રોડથી કોસ્મો ચોકડી સુધી ટ્રાફિક જામ

રાજકોટ : આજે સાંજે રાજકોટના નવા રિંગરોડ ઉપર ટ્રાફિકજામ સર્જાયો છે, છેલ્લી એક કલાકથી જામનગર રોડથી કોસ્મો ચોકડી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

(6:39 pm IST)