Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

આવાસ યોજનાના લાભાર્થીઓને ફલેટનો કબજો આપવામાં અંધાધુંધી : કોંગ્રેસ

રાજકોટ : ર૧૭૬ને મેસેજ મોકલાવી દીધા, પરંતુ કબજો સોંપવાની કાર્યવાહી ઢીલીઢફ : નાણા સ્વીકારવા માટે વોર્ડ ઓફીસે વ્યવસ્થા કરાવવા કોંગ્રેસના દંડક અતુલ રાજાણીની માંગ

 

(3:36 pm IST)