Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રાજકોટમાં ઇદે મિલાદનું ઝુલુસ પ્રથમવાર બપોરે ૩:૧૫ વાગ્યે ત્રિકોણબાગ ચોકમાં પહોંચ્યું

 રાજકોટ : ઇદે મીલાદનું રાજકોટ શહેરમાં નિકળેલ વિશાળ જુલુસ અઢીના બદલે ત્રણ વાગ્યે ત્રિકોણ બાગે પહોંચ્યું છે. જે રાજકોટ શહેરમાં પ્રથમવાર આવુ બન્યુ હોય આ ઝૂલૂસ રેસકોર્ષ પહોંચતા પાંચ વાગી જશે. આ લખાય છે ત્યારે ૩.૧પ વાગ્યે ત્રિકોણ બાગ ચોકમાં ઝૂલૂસનો ધમધમાટ પ્રવર્તે છે.

(3:43 pm IST)