Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

દિકરીના જન્મદિનની અનોખી ઉજવણી

 રાજકોટ : અંજલીના જન્મદિવસની પરિવાર સાથે અનોખી રીતે ઉજવણી કરી રાજકોટના આંગણે કચ્છથી આવેલ ૨૫૦૦ ગૌમાતાઓને (ન્યારા પાટીયા, રાજકોટ જામનગર હાઈવે) લીલો ચારો ખવડાવવામાં આવેલ. આ તકે ભાઈ પ્રિત, માતા ઉષાબેન અને પિતા જયેશભાઈ અનડકટ (મો.૯૮૨૪૩ ૨૯૦૨૨) પણ ઉપસ્થિત રહેલ.

(2:51 pm IST)