Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

મ્યુ. કોર્પોરેશનના ૧૦ એસ.એસ. આઇ.ને એસ.આઇ.નું પ્રમોશન

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન ના ૧૦ સેનેટરી સબ ઇન્સ્પેકટરોને સેનેટરી ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં પરેશભાઇ પિયુષચંદ્ર જોષી, હરેશ નરસિંહભાઇ ગોહિલ, બાબુભાઇ કાળુભાઇ ધોળકિયા, નિલેશ હસમુખલાલ ડાભી, નિલેશભાઇ હિરાલાલ કાચા, ચેતન મગનભાઇ લખતરીયા, પૂર્ર્વેશભાઇ ગીરધરલાલ ઠાકર, મયુરભાઇપ્રભુભાઇ પરનાલીયા, મહેશકુમાર પરબતભાઇ ચાવડા, સતીશકુમાર વિષ્ણુભાઇ પટેલનો સમાવેશ થાય છે.

(4:03 pm IST)
  • કરાંચીમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ : પાકિસ્તાનના કરાંચી શહેરમાં ગુલશન-એ-ઈકબાલમાં મશકન ચોરંગી નામની બે માળની ઈમારતમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયાનંુ જાણવા મળે છે : જેમાં સેંકડો લોકો ઘાયલ થયા છે : ભયાનક ધડાકાથી આસપાસની બિલ્ડીંગોની બારીઓના કાચ પણ ધણધણી ઉઠ્યા છે : આ વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે : સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે access_time 11:17 am IST

  • પાકિસ્તાનઃ કરાંચીમાં ભયંકર બ્લાસ્ટઃ ૩ના મોતઃ ૧૩થી વધુને ઇજાઃ ગુલશન-એ-ઇકબાલ મસકના ચોરંગીમાં બે માળના બિલ્ડીંગમાં વિસ્ફોટઃ આસપાસની ઇમારતોમાં ભારે નુકસાન access_time 11:25 am IST

  • ' એક જાનવરકી જાન આજ ઇન્સાનોને લી હૈ ,ચૂપ ક્યુ હૈ સંસાર ' : આસામમાં માલગાડી નીચે આવી જવાથી હાથીનું કરૂણ મોત : વન વિસ્તારમાં હાથીઓની અવરજવર રહેતી હોવાથી ટ્રેન ધીમી ચલાવવાની સૂચનાનો ભંગ કરવા બદલ બંને ડ્રાયવર સસ્પેન્ડ access_time 11:35 am IST